У нас вы можете посмотреть бесплатно Gandhinagar : 'અમે કોઈ બાંગ્લાદેશી નથી', પેથાપુરમાં જેમનાં ઘરો પર બુલડોઝર ચાલ્યું તેમણે શું કહ્યું? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#gandhinagar #gujarat #demolition ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અલગ અલગ વિસ્તારમાં 1 લાખ સ્ક્વેર મીટરની જમીન પર દબાણ હઠાવાઈ રહ્યા છે. કુલ 600 દબાણ છે જે હઠાવાઈ રહ્યા છે. આ ડિમોલિશન માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. જેમનાં ઘરો તોડી પાડવામાં આવ્યો છે તેમનો દાવો છે કે તેઓ આ સ્થળે 25 કરતાં પણ વધુ વર્ષોથી રહે છે. અને જેના પૂરાવા પણ તેમની પાસે છે. પેથાપુર વિસ્તારમાં રહેતા આ લોકોએ કહ્યું કે, તેઓ વર્ષોથી અમિત શાહને મત આપીને જીતાડતા આવ્યા છે. જોકે, આ ડિમોલિશન થયું ત્યારે ભાજપના કોઈ નેતા મદદ કરવા પણ આવ્યા નહોતા. રિપોર્ટ : તેજસ વૈદ્ય શૂટ - એડિટ : રિપુલ મકવાણા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati