Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб જળકમળ છાંડી જાને, બાળા... | ધોરણ - ૪ | પાઠ - ૯ | કમળજળકમળજળકમળજળ કમળ | ગુજરાતી કવિતા | в хорошем качестве

જળકમળ છાંડી જાને, બાળા... | ધોરણ - ૪ | પાઠ - ૯ | કમળજળકમળજળકમળજળ કમળ | ગુજરાતી કવિતા | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



જળકમળ છાંડી જાને, બાળા... | ધોરણ - ૪ | પાઠ - ૯ | કમળજળકમળજળકમળજળ કમળ | ગુજરાતી કવિતા |

જળકમળ છાંડી જાને, બાળા, સ્વામી અમારો જાગશે; જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે... ૧ કહે રે, બાળક, તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો? નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો ?.... ૨ 'નથી, નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો; મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું ધારિયો,”... ૩ રંગે રૂડો, રૂપે પૂરો, દીસતો કોડીલો કોડામણો; તારી માતાએ કેટલા જનમિયા, તેમાં તું અળખામણો’.. ૪ ''મારી માતાએ બેઉ જનમિયા, તેમાં હું નટવર નાનડો; જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો'... પ ''લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો; એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો... ૬ ''શું કરું નાગણ, હાર તારો? શું કરું તારો દોરિયો? શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ.... ૭ ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો; 'ઊઠોને બળવંત, કોઈ બારણે બાળક આવિયો‘.... ૮ બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા હૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો... ૯ નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે; મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે... ૧૦ બેઉ કર જોડી વીતાવે : 'સ્વામી! મૂકો અમારા થો; અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને”... ૧૧ થાળ ભરી શગ મોતીડે શ્રીકૃષ્ણને રે વધાવિયો; નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો... ૧૨ નરસિંહ મહેતા #jalkamal_chhandi_jane_bala_lyrics #jalkamal_chhandi_jane_bala_lyrics_in_gujarati #jal_kamal_chhandi_jane_bala_meaning #jal_kamal_chhandi_jane_bala #jalkamal_chhandi_jane_bala_lyrics #jal_kamal_chhandi_jane_bala_meaning #jal_kamal_chhandi_jane_bala #જળકમળ #જળકમળ_છાંડી #jalkamal_chhandi_jane_bala_song_free_download #jalkamal_chhandi_jane_bala_prabhatiya #jalkamal_chhandi_jane_bala #he_jalkamal_chhandi_jane_bala #he_jalkamal_chhandi_jane_bala_lyrics #balgeet #gujarati_kavita #viral_box #viral_vidios #ગુજરાતી_કવિતા #બાળગીત #ધોરણ_૪ #પાઠ_૯ #કમળજળકમળજળકમળજળકમળ #std_4 #poem

Comments