У нас вы можете посмотреть бесплатно The Disturbing Truth Behind The Mahabharata | @Dipalididi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#secrets #mahabharat #bhagavadgita મહાભારત અને રામયણ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસના બહુ જ મહત્વના અને વિશિષ્ટ ગ્રંથો છે. તે માત્ર ગ્રંથો જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. કહેવામાં આવે છે કે જે મહાભારતમાં છે તે જ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે પછી તે ઘટના હોય, પાત્રો હોય, સ્વભાવ હોય કે બધું જ અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. જયારે તમે આ દિવ્ય ગ્રંથને વાંચશો, સાંભળશો તેમની કથાઓને અને પાત્રોને જાણશો ત્યારે તમે આ વાતને સચોટ રીતે સમજી શકશો. આ પોડકાસ્ટમાં વાત થઇ છે આ જ દિવ્ય-અદ્ભુત ગ્રંથ 'મહાભારત' ની. કથાકાર દિપાલી દીદી મહાભારત તેમજ શ્રીમદ્ ભગવદગીતા ની કથા માટે, વાચનામૃત માટે તેમજ તેના ઉપર વ્યકતવ્ય માટે ખૂબ લોકપ્રિય છે. આમ IIM Banglore માંથી MBA અને ત્યારબાદ કોર્પોરેટ જોબ પછી તેઓ તેમના રસના વિષય એવા મહાભારત તેમજ ભગવદગીતાના કથાકાર તરીકે જન જન સુધી તેમના મૂળ ઉદ્દેશને પહોંચાડી રહ્યા છે. આ પોડકાસ્ટમાં તેમની સાથે મહાભારત ઉપર વાત થઇ છે. મહાભારતના અનેક પાત્રો જેવાકે કર્ણ, ભીષ્મ, દુર્યોધન, અર્જુન અને તેવા તો અનેક પાત્રો ઉપર તેમણે વાત કરી છે અને તેમના વિષેના ખોટા મત-મંતવ્યોને દૂર કર્યા છે. આ સમગ્ર વાતો તેમણે મહાભારતના મૂળ સ્વરૂપ, વેદ વ્યાસ રચિત મહાભારત ઉપરથી કરી છે. તો તમે પણ આ પોડકાસ્ટ આજે જ સાંભળો અને જાણો મહાભારતના એ રહસ્યોને જે તમે કદાચ ક્યાંય નહીં સાંભળ્યા હોય. અને આ પોડકાસ્ટ બસ માત્ર અહીં સુધી જ સીમિત નથી, અન્ય વાતો સાથે, મહાભારતની અન્ય કથાઓ સાથે આવી રહ્યો છે બીજો પાર્ટ પણ. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YT Channel પર. Watch Unrevealed Secrets of Mahabharat only on Jalso Podcast YT Channel. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 04:30 - 'મહાભારત' ગ્રંથ વિષે અને તેના મહાત્મ્ય વિષે 13:45 - 'મહાભારત'નું ઘેલું તમને કઈ રીતે લાગ્યું? 18:30 - 'મહાભારત'નું કોઈ એક વિલક્ષણ અને વિશિષ્ટ પાત્ર (ભીમ વિષે) 22:30 - ભીમ અને હિડિંબાના લગ્ન વિષે 27:50 - 'બાર્બરિક' અથવા 'ખાટુશ્યામ' જી ના પાત્રો વિષે 35:30 - ભીમ અને દ્રૌપદીનો કોઈ પ્રેમ પ્રસંગ છે? 38:50 - સહદેવના પાત્ર વિષે 45:50 - ખરેખર શું કર્ણના કારણે મહાભારત યુદ્ધ લડાયું? 49:50 - શકુનિની બદલો લેવા માટેની ભાવનાએ 'મહાભારત'ના યુદ્ધને જન્મ આપ્યો? 01:00:30 - કર્ણના પાત્રની કંઇક એવી વાતો જે તમને નહીં જ ખબર હોય 01:35:40 - કર્ણ એ અર્જુન સામે કેટલી બધી વાર હાર્યો છે 01:44:44 - ધર્મ-અધર્મનો સંદેશો શ્રીકૃષ્ણએ જયારે આપ્યો ત્યારે... #mahabharat #shreekrishna #secrets #mahabharata #katha mahabharat, mahabharata, story of mahabharat, story of bhagvad geeta, bhagvadgeeta, bhagvad geeta, shree krushna, shreekrishna, shreekrushna, krishna, krishna stories, little krishna, arjun, mahabharat katha, ramayan katha, shree raam, karn, daanveer karn, bhishma, doordarshan ramayan, doordarshan mahabharat, draupadi katha, draupadi vastraharan, bheem, khatushyamji, pandav, kaurav, gandhari, nakul, sahdev, shakuni mama, gandharv, bhsihm pitamah