У нас вы можете посмотреть бесплатно હરિપ્રેમ સનેડો | Hariprem Sanedo или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🙏જય સ્વામિનારાયણ.... દાસ ના દાસ.....🙏 🌹પ્રગટ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ 🌹ના 89 મા પ્રાગટ્ય દિન ના શુભઅવસર પર મહારાજ ,સ્વામીજી ના અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ ના આશીર્વાદ થી આત્મીય સમાજનાં સર્વ હરિભક્તો દ્વારા આ ભજન સમર્પિત..... હરિપ્રેમ સનેડો ભજનને ”Like” અને ચેનલને “Subscribe” કરી અમારો ઉત્સાહ વધારવાની આશા રાખીએ છીએ.... Singer: Naresh Parmar Music: Paresh Shah (Bombay Paresh) & Jay Joshi Mix & Mastered: Jay Joshi Lyrics: Salokyaben & Naresh Parmar Backing Vocals: Jay Joshi, Jayantibhai Solanki, Harsh Raj, Aachman Kothariya Amit Patel , Rahul Padariya Concept : Kreative Kings Inspiration: Satsangi Jeev Video Concept: Kreative Kings Video Edit & Graphics: Elite Hub - (Vishal Luhana) Please Contact for making any Devotional Music Audio / Video work Contact on: [email protected] / 87885 67631 | Jay Joshi 8866216931 જે પણ ભક્તોને ભજન કે ભક્તિ ગીત બનાવવા હોય એ અમને [email protected] / 87885 67631 પર સપર્ક કરજો. “જય સ્વામિનારાયણ” ❤️હરિપ્રેમ સનેડો❤️ સનેડો સનેડો સનેડો સનેડો સનેડો સનેડો સનેડો લાલ સનેડો સ્વામિનારાયણનો ગાઓ આજ સનેડો સનેડો સનેડો, સનેડો સનેડો સનેડો સનેડો સનેડો લાલ સનેડો આત્મીય સમાજ નો ગાઓ આજ સનેડો હે..... પ્રગટ્યા હરિ આસોજ ગામે.... માતા કાશીબા પિતા ગોપાળદાને ખોળે હાં હાં, વગડાઓ શરણાઈ ને રૂડા ઢોલ હરિ આવ્યા, હરિ આવ્યા બાળપણથી જ લીલા કરે... બાળપણથી જ લીલા કરે... એ જુઓ તો ખરી મારા હરિની લીલા અરે, એ તો જગનો તારણહાર મારો વ્હાલીડો હે..... હરિ બિરાજે, હરિધામે..... ભાવ થી જે નમે, એને સુખિયા કરે એના ધબ્બા થી સર્વ દુખ ટળે. અરે ઇતો ટળવાના છે જ ભાઈ .. હરિનાં, ધબ્બા થી સર્વ દુખ ટળે... એ ! હાવ હાચી વાત છે ભાઈ હે... એવો વ્હાલનો દરિયો, અલગારી મારો વ્હાલીડો હે... ગુરુહરિ તો કરુણાનાં જ અવતાર.... સહુ સંતો ના એ પ્રાણધાર... યુવકોના, હ્રદયનાં ધબકાર.... ઇતો ! ભૂલકાઓના હૈયાનાં હાર ! યુવકોના, હ્રદયનાં, ધબકાર હરિ…. પ્રેમ વરસાવે અનરાધાર સનેડો સનેડો સનેડો સનેડો લાલ સનેડો સ્વામિનારાયણનો ગાઓ આજ સનેડો હે... હરિએ પહેરીછે ભગવી પાઘ.... અને ચાલે ચટકંતી ચાલ... સદા રહેછે ભક્તોને કાજ.... અરે ! હરિ વચને રહેવું પડે ભાઈ !! સદા રહેછે ભક્તોને કાજ... હે, વચને વર્તે તેને, કરે ન્યાલ વ્હાલીડો હે... શ્રીજી ધારક હરિપ્રસાદ સ્વામી મહારાજ... છતાં બન્યા, દાસના દાસ... સંપ સુહ્રદભાવ, એક્તા ને કાજ.... સંપ સુહ્રદભાવ, એક્તા ને કાજ.... હાં ! હાં ! ગડથલ કરી સૌને તારે મારો વ્હાલીડો સનેડો સનેડો સનેડો લાલ સનેડો સ્વામિનારાયણનો ગાઓ આજ સનેડો સનેડો સનેડો સનેડો સનેડો આત્મીય સમાજ નો ગાઓ આજ સનેડો હે.... પુણ્યની કરવા કમાણી.... ભૂલી જઈ, જવા દઈ, ખમી જઈ, નમી જઈ, ઓગળી જઈ આતો મારા પ્રેમ સ્વામિજી ની વાણી જીભ થી બોલીએ મીઠી વાણી (હાં હાં.. એજ તો સાચા ભગત કહેવાયને) ને કાને સાંભળીએ સ્વામીજીની પરાવાણી.... ને કાને સાંભળીએ સ્વામીજીની પરાવાણી.... આંખે હરિ દર્શનનો લુટો લ્હાવો સનેડો હે.. ઉનાળે કેરી સમ બ્રહમરસ ભલો...હો...હો...હો.. હાં હાં ! મારા સંતો ની વાણી તો કેસર કેરી જેવી ભાય ! હાં હાં ! હાચી વાત હોં હાચી વાત !! ને શિયાળે ઊંચા ધૈય નું ઊંધિયું ખવાય... એ ! હાં ભાઇ હાં !! ચોમાસામાં સંત નું છત્તર ધરો.. ચોમાસામાં સંત નું છતર ધરો.. હે, ભરો અઠવાડિક સભા બારેમાસ સનેડો સનેડો સનેડો સનેડો લાલ સનેડો હો, સહજાનંદ ને ભજીલ્યો લાલ સનેડો સ્વામિનારાયણનો ગાઓ આજ સનેડો સનેડો સનેડો સનેડો સનેડો સનેડો સનેડો સનેડો લાલ સનેડો સહજાનંદ ને ભજીલ્યો લાલ સનેડો આત્મીય સમાજ નો ગાઓ આજ સનેડો હે.... હરિ સ્વામિના, મુખનું પાન બની આવ્યા અમ કાજ..... બિરાજયા હરિધામે, શૂરવીર, પ્રેમ સ્વરૂપ સ્વામિ મહારાજ... એવા, હરિ રૂપ સંતને રાજી કરી... બોલો પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય અક્ષરધામનું સુખ સૌ માણો આજ સનેડો હે મહારાજ હે સ્વામિ દાસ નાં દાસ બનાવશોજી દાસ નાં દાસ બનાવશોજી, દાસ નાં દાસ બનાવશોજી જય સ્વામિનારાયણ #swaminarayan #swaminarayankirtan #hariprem #hariprasadswamiji #haripremsanedo #premswaroopswami #yds #virelvideo #jayswaminarayan #atmiyadham #atmiyasamaj #akshardham #satsang #sanedo #haripremswarupam #sahajanandswami #haridham #sokhada #haripremsamaj #swaminarayansanedo #nareshparmarvadodara PL.NOTE: THAT ALL RIGHTS TO IMAGES USED IN THIS VIDEO BELONGS TO THE ORIGINAL OWNER OF THE RESPECTIVE CONTENT .No Copyright infringement intended