У нас вы можете посмотреть бесплатно Darshan SwamiHari nu Thaay... или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Lyrics : Minaxi Tank | Music : NikhilPranavShailesh (TRIO) | Singer : Mahavirdan Gadhvi / Dhruv Tailor | Producer : Pradip Tank, Rutvik Tank | Chorus : Hardik Parmar, Saumil Solanki Banjo : Pravin Solanki Rhythm : Dakshesh Patel Percussion : Dhaval Kansara Record Mix and Mastered by : Pranav Mahant ( A Wave lab studio, Vadodara) પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપસ્વામી મહારાજ ના 77 માં પ્રાગટ્યદિને "પ્રથમ ગુરુજયંતિ પર્વ " નિમિતે 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 પ્રાર્થનાગીત રૂપે આ ભક્તિઅર્ઘ્ય એમના ચરણોમાં અર્પણ કરતાં આનંદ અનુભવીએ છીએ ટાઇટલ : દરશન સ્વામિહરિ નું થાય… મુખડું હે હરિધામે, હરિ - પ્રેમ દરબારમા દરશન સ્વામિહરિનું થાય… (2) પ્રગટ વ્હાલા પ્રેમ સ્વરૂપ મહારાજમાં, દરશન સ્વામિહરિનું થાય… (2) અંતરો : 1 હે……, એક વાત કહું પ્રેમસ્વામીના અંગની (2) ગુરુભક્તિના અખંડ ઉમંગની… (2) વાત કરે સ્વામીહરિ ના પ્રસંગની સ્મૃતિઓમાં લય થાય, સુણી નામ હરિ તણુ હરખાય, મુખલડું…..(3), મલક મલક મલકાય હે દરશન સ્વામિહરિ નું થાય… ગુરુજી મારાં, હરિજી પ્યારા, સ્વામીજી વ્હાલા. પ્રેમસ્વરૂપ મહારાજ માં દરશન સ્વામિહરિ નું થાય… અંતરો : 2 હે…વળી વાત કહું ગુરુહરિ ના હેત ની…(2) માખણ સરીખા ઋજું હૃદયની (2) ભક્તોની ભીડાભક્તિના પ્રસંગની, વાત સુણી દ્રવી જાય, કે નેણલેથી પ્રેમલધારા વહી જાય… આંખલડી… (3) છલક છલક છલકાય હે, દરશન સ્વામિહરિ નું થાય… પ્રગટ મારાં… સ્વામીજી વ્હાલા.. હે સંત પ્યારા… પ્રેમસ્વરૂપ મહારાજ માં, દરશન સ્વામિહરિ નું થાય… અંતરો : 3 સૂણો વાત અલૌકિક દાસ ના દાસની, (2) યોગીના આત્મીય દિવ્ય સમાજની… (2) સંબંધ જોઈને લય થવાની, બીજે જડે નહી ક્યાય, ભક્તો ગુણ એક બીજાના ગાય, હે પ્રભુ મને.. હરિજી મને.. સ્વામીજી મને.. દાસ ના દાસ બનાવશો જી.. એવો સૂર એક જ સંભળાય… (2) ચાલો, નમીયે, ખમીએ, ભૂલી જઈએ, જતું કરીયે, ઓગળી જ જઈએ.. ગુરુહરિના વચને જીવીએ, સુહૃદ ભૂલકું બનીયે….. ચાલો, નમીયે, ખમીએ, ભૂલી જઈએ, જતું કરીયે, ઓગળી જ જઈએ.. હરીપ્રેમ વચનમાં ડૂબીએ, દાસ ના દાસ જ બનીયે….