У нас вы можете посмотреть бесплатно Sant vina re... или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Lyrics :- Minaxi Tank Music composed and Arranged by :- Jay Joshi Singer :- Jay Joshi Producer :- Pradipbhai Tank, Rutvik Tank Audio recording, Mixed and Mastered by :- Pranav Mahant (A Wave Lab Studio, Vadodara ) Credits Bhajan Credit : @TaraJevoParbhuKyaMade Copyright : @TaraJevoParbhuKyaMade દાસત્વ અને સુહ્રદભાવ ની સુખમય મૂર્તિ ગુરુહરિ 🌹પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી🌹ના 89th પ્રાગટ્ય પર્વે પ્રગટ સંત ની કૃપા થકી જ કલ્યાણ યાત્રા સહજ બને એ પ્રાર્થના સાથે ગુરુ પરંપરાના સહુ સાધકો પ્રગટ સંત ના મહિમા ગાન રૂપે આ પ્રાર્થના પુષ્પ પ્રભુ ચરણે અર્પિત કરીને આશિષ યાચના કરીએ છીએ... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ------------------- Bhajan Lyrics ભજન : સંત વીણા રે મુજને.. સાખી હે, વ્હાલા, હરિ... પ્રેમસ્વરૂપ સ્વામિ મહારાજ રે કર જોડી આપને, વિનંતી કરે.... ભૂલકા.... આજ રે.. આજ રે ------------------- "મુખડું" સંત વીણા રે મુજને, ક્યાંય નથી આરો... 4 ક્યાંય નથી આરો મારે, સાથ હરિ તારો હવે.. 2 ભવસાગર પાર ઉતારો, ઝાલી હાથ મારો સંત વિણા રે મુજને ક્યાંય નથી આરો... 2 ------------------- અંતરો 1 હે ....... ખટપટ ખેંચમતાણ થી ખંડન સુહૃદભાવના ... હું ને મારૂ તારું, આત્મીયતા તોડાવતા બંધન કાળ કર્મ માયા, ને ઈર્ષ્યા માન ના સંત છોડાવે, ખોટા, હેવા સ્વભાવના... ક્યાંય નથી આરો મારે સાથ હરિ તારો હવે... 2 તારે સુહૃદ સથવારે, સફળ જનમારો... સંત વિણા રે મુજને, ક્યાંય નથી આરો... 2 ------------------- અંતરો ૨ હે.... વળગણ જૂઠ્ઠા જગના, સગપણ સરવે, સ્વાર્થના ઝાંઝવાના જળ જેવા, પળભર મોહ પમાડતા... હરિરૂપ પ્રગટ સંત, નિસ્વાર્થ હેતે દુલારતા... નિષ્કામ અલૌકિક, પ્રેમ વરસાવતા... ક્યાંય નથી આરો, હરિ રે માંગુ સાથ તારો કરી દે ચકરાવો ખતમ, જનમ નો, આતમ ને ઉગારો સંત વિણા રે મુજને ક્યાંય નથી આરો.... હે, હરિ પ્રેમસાગર માં અમને, ડુબાડશોજી...