У нас вы можете посмотреть бесплатно માણસે ધ્યેય સાથે કામ કરવું, તે સફળતાની પહેલી શરત છે. – dr. Jitendra Adhia Mind Power Trainer | SPSS или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સુપ્રસિદ્ધ માઈન્ડ પાવર મોટીવેટર અને પ્રેરણાનું ઝરણું સેમીનારથી જાણીતા ડો. જીતેન્દ્ર અઢીયાએ વિચારોના વાવેતર કાર્યક્રમમાં માઈન્ડ ફૂલનેસ એટલે કે, સભાનતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિશિલ બનવા માટે તન અને મનને સાચવવું પડે ઉપરાંત તેને સજ્જ કરતુ રહેલું જોઈએ. જીવનમાં હાર્ડવર્ક કરતા સ્માર્ટવર્ક અને........ કરવું જોઈએ. માણસે ધ્યેય સાથે કામ કરવું તે સફળતાની પહેલી શરત છે. માનસિક ધ્યેય, શારીરીક ધ્યેય, ભૌતિક ધ્યેય ઉપરાંત આધ્યાત્મિક ધ્યેય જરૂરી છે. મનની શક્તિ અખૂટ છે. પણ એ વપરાતી નથી કારણ કે, મન વિશે પૂરી જાણકારી લોકો પાસે નથી. સફળતાની જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તેટલું મનના ઊંડાણ સુધી જવું પડે છે. મને જાગૃત કરવા માટે સતત પ્રયાસ કરવાના ભાગરૂપ વિચારોના વાવેતર કાર્યક્રમને ડો. અઢીયા એ વર્તમાન સમયની જરૂરીયાત ગણાવી છે.#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #Positive #DrJitendraAdhia #Positive #PositiveThinking #PositiveMentalAttitude #MentalHealth ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222