У нас вы можете посмотреть бесплатно પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Jhankar Music Gujarati Presenting Vidai Video Song Of પાપા ના ઘર નું પારેવડું - Papa Na Ghar Nu Parevadu Sung by & Tejal Thakor, Kaushik Bharwad Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari & Starring : Tejal Thakor, Kaushik Bharwad, Sudha Tripathi & Directed by Pranav Jethva J.P @jhankarmusicgujarati #vidaigeet #vidaisong દાદા પાપા અને ભાઈ ના ભાતીગળ સંબંધો ની પરંપરા ને આબેહૂબ ઉજાગર કરતું એક દીકરીની વિદાય ની વેદના નું અદ્ભુત વિડિયો સોંગ "પાપાનાં ઘરનું પારેવડુ" જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમારા અંતર આત્માને આપણી સંસ્કૃતિની છલકતી ગાગરમાં તરબોળ કરી દેશે .... Jhankar music present પાપાના ઘરનુ પારેવડુ Produce By Mars Films Project By Jagdish Goyani Audio Credit Singer : Kaushik Bharwad, Tejal Thakor Music : Vishal Vagheshwari Lyrics : Jashwant Gangani Recording : DM Studio Ahmedabad Featuring : Sudha Tripathi Video Credit Director : Pranav Jethva DOP : Chirag Kachariya Editor : Ravindra S. Rathod Choreographer: Dipak Turi Make Up- Hair : Panna Production : Jigar Panchal Co-Artist : Mitresh Verma Dipika Raval Bharat Chaudhary Child Aartist : Dhruvil Vihan Aalisha Genre : Gujarati Vidai Song Music Label : Jhankar Music -------------------------------------------- Lyrics વિદાય સોંગ ========== F- સુનોરે માંડવડો ને (૨) સુનું ઘરનું આંગણીયું રે.. પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું.. M- રૂવે ઘરની ભીતડિયું ને રૂવે ગમાણે વાછરડું રે.. પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું.. F- પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું.. મ્યૂઝિક ======= M- હે..પાપાપગલી નાનીઢીંગલી દાદાના દિલની દુલારીરે કાલી ઘેલી બોલી વ્હાલી ઘરમાં સૌની પ્યારી રે.. F- આંસુ ભીંજાયો પાલવડોને (૨) કાંપે પિતાનું કાળજડું પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું.. મ્યૂઝિક ======== M- હે..વળી વળી ને વિનવું મારા માડી જાયા વીરા રે. માતાપિતાની સંભાળ રાખજે એટલી અરજ અમારીરે F- ભૂલો અમારી ભૂલી જાજો (૨) નઈ કરું હવે મારુંતારું પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું ગીત :- જશવંત ગાંગાણી. ------------------------------------------- @Jhankar Music Gujarati Subscribe Our Channel ↓↓← / @jhankarmusicgujarati For More Entertainment Like us On Fakebook ↓↓←www.facebook.com/jhankarmusicgujarati ----------------------------------------------------------------------------------------------------------------------- #Papanagharnuparevadu #tejalthakor #kaushikbharwad #jhankarmusicgujarati #bidaisong #vidaigeet #newgujaratisong #ladkli #gujratividaisongs #lagangeet #jashwantgangani #bidaisong #bidaigeet #bidaivideo #bidaistatus #bidaigeet2023 #vidaivideosongs પાપા ના ઘર નુ પારેવડુ, Papa Na Ghar Nu Parevadu Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023 વિદાય ગીત Papa Na Ghar Nu Parevadu Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023 Papa Na Ghar Nu Parevadu Tejal Thakor Papa Na Ghar Nu Parevadu Kaushik Bharwad Kaushik Bharwad Tejal Thakor 2023 Gujarati Marriage song 2023 Vidai Geet 2023 Tejal Thakor Kaushik Bharwad Vidai Geet 2023