У нас вы можете посмотреть бесплатно Janki Bodiwala on IIFA, SRK, Love, Relationship, Heartbreak, Childhood, Women Safety, Travel, Emojis или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Janki Bodiwala's First Ever Podcast. In this episode, you will get to know Janki like never before. This is her most candid interview and heartfelt conversation ever. From getting starstruck while receiving an award from Shah Rukh Khan to sharing the screen with R. Madhavan in Shaitaan, from her sweetest childhood memories to her thoughts on love and relationship, Janki opens up about first time sharing her perspective of life both on and off-screen. She takes us behind the scenes of her journey, revealing moments that shaped her both as an actress and as a person. We talked about: The viral moment when she received her IIFA award from Shah Rukh Khan himself Her experience working with R. Madhavan Her experience working on Vash and her feelings for the success of Vash Her sweet childhood memories, her school days Her first break in Chhello Divas and everything that followed Thoughts on red flags in relationships Her raw take on women’s safety in India Her favorite emojis, how she expresses her happy self This episode is for anyone who wants to see the person behind the fame, the real Janki Bodiwala —because there’s a lot more to Janki than you know. ફિલ્મી પડદા પર પોતાના અભિનયથી બધાને મોહિત કરતી અને દર્શકોના દિલ જીતી લેતી ગુજરાતની સૌથી સફળ અભિનેત્રીઓ માંથી એક એવી જાનકી બોડીવાલાએ આ વર્ષે આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે. પોતાની પહેલીજ બોલિવૂડ ફિલ્મમાં "બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલ" નો આઈફા એવોર્ડ મેળવ્યો છે, અને એ પણ ખુદ શાહરૂખ ખાનના હાથેથી. અભિનય ક્ષેત્રે કામ કરતી કઈ પણ અભિનેત્રીનું આ સપનું હોય શકે જે જાનકી જીવી રહી છે. આ એપિસોડમાં જાનકી પેહલી વાર ખુલીને વાતો કરે છે. આ એપિસોડમાં તમને એવી વાતો જાણવા મળશે જે જાનકીએ ક્યારે કોઈ પણ પ્લેટફોર્મ પર શેર નથી કરી. જાનકીના બાળપણના સંસ્મરણો થી માંડીને એનો પેલ્લો અભિનય નો અનુભવ, એની જર્ની, IIFA Award લેતી વખતેની એની લાગણીઓ, એની મનોસ્થિતિ અને એવોર્ડ મળ્યા પછી શું થયું આ બધું જાનકી વિસ્તાર પૂર્વક આ ઇન્ટરવ્યૂમાં જણાવે છે. એટલુંજ નહિ, ફક્ત ફિલ્મો જ નહીં, એ પોતાના અંગત જીવનના સંબંધો, એના પ્રેમ અને રિલેશનશિપ પરના વિચારો, Women’s Safety માટેના એના વિચારો, મહિલા શશક્તિકરણ વિશેની એની લાગણીઓ, પોતાની બાળપણની યાદો અને ઘણી બધી વ્યકિતગત બાબતો પણ શેર કરે છે. આ એપિસોડે માં અમે વાતો કરી છે: Shah Rukh Khan પાસેથી એવોર્ડ લેતી વખતે થયેલી વાઇરલ મોમેન્ટ વિશે R. Madhavan સાથે કામ કરવાનો અનુભવ ‘Chhello Divas’ માં મળેલી પહેલી સફળતા અને ત્યારબાદનો સફર Relationship માં Red Flags પર Janki ની વિચારધારા Women’s Safety પર Janki ની નિખાલસ રાય બાળપણની મજેદાર યાદો અને Janki નું ફેવરિટ emoji જો તમે Janki Bodiwala ની ચમકતી દુનિયાની પાછળ રહેલી હકીકત જાણવા માંગતા હો, તો આ ઈન્ટરવ્યુ ચૂકશો નહીં! Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Janki Bodiwala, Leading Indian Actress, IIFA Award Winner Instagram: / jankibodiwala Subscribe To Podcast Channel: / @jay.thadeshwar ============================ Timestamps 00:00 શરૂઆત જ ધમાકેદાર છે! 02:35 મળો ગુજરાતની સુપરસ્ટાર Janki Bodiwala ને! 03:38 જયારે Shah Rukh Khan એ Janki ને એવોર્ડ આપ્યો 11:09 શૈતાનમાં Ajay Devgn અને R Madhvan સાથેનો અનુભવ 15:41 માત્ર જાનકી ને જ ‘Vash’ ની રીમેકમાં કેમ રાખવામાં આવી? 20:13 ‘Vash’ ના પાત્રનો જાનકી પર કોઈ psychological અસર હતો? 23:08 જાનકી બાળપણમાં કેવી હતી? તોફાની કે ડાહ્યી? 24:08 જાનકીની "day dreaming" કરવાની funny ટેવ 26:22 બાળપણમાં ડાન્સ કરતા ઈજા થઇ 28:34 Chello Divas માં સિલેકશન કેવી રીતે થયું? 31:25 છોકરીઓ નો Secret ગુણ, ગુજરાતી સિનેમાની "Vicky Donor" મોમેન્ટ 33:50 જાનકી અને જયની શાહરૂખ ખાન સાથે જોડાયેલી યાદો 36:55 શું જાનકી પ્રેમ માં છે ? 39:34 Relationship માં Red Flags? 42:30 જાનકીને સૌથી વધુ શું ગમે છે? 44:30 Manifestation ખરેખર કેઈ રીતે કામ કરે છે? 45:35 જાનકી પોતાને ‘inspiration’ કેમ નથી માનતી? 48:06 જાનકીના પેરેન્ટ્સનો Support 51:16 શું ભારતમાં અને ગુજરાતમાં મહિલાઓ SAFE છે? 53:21 જાનકીનો cartoons માટે નો પ્રેમ 54:08 જાનકીનું ફેવરિટ emoji શું છે? 55:22 જાનકી ના પપ્પાની એક શીખ – Reward Yourself! 57:21 જાનકીનું ફેવરિટ travel destination ક્યુ છે? #jankibodiwala #jaythadeshwar #shaitaan #gujaraticinema #gujaratipodcast #iifa #iifa2025 #shahrukh #shahrukh_khan #womeninfilm #actressinterview #indiancinema #shahrukh #rmadhavan #filmindustry #relationship #womensafety #podcastindia #realtalk #entertainmentpodcast #vashmovie