У нас вы можете посмотреть бесплатно Umbadiyu Resipe | Umbadiyu | Umvadiyu Party | ગુજરાતી ફેમસ ડીશ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Umbadiyu Resipe | Umbadiyu | Umvadiyu Party | ગુજરાતી ફેમસ ડીશ #gujratirasoi #recipe #umbadiyu #umbadiyuresipe #deranijethaninirasoi 🙏નમસ્કાર મિત્રો🙏 તમારા બધા નું સ્વાગત છે અમારી આ રસોઈ ચેનલ માં જેનું નામ છે "દેરાણી જેઠાણી ની રસોઈ" અમારી ચેનલ માં તમને મળશે સરસ મજા ની વાનગી નો સ્વાદ અમે દેરાણી જેઠાણી મળી ને તમારી સાથે શેર કરીશુ અમારી રેસિપી જે અમે બનાવીશુ અમારાં અનુભવ થી અને અમે કોસીસ કરીશુ કે આ બધી વાનગી એકદમ દેશી સ્ટાઇલ માં હોય. આ ચેનલ પર આપડે બનાવીશુ ગુજરાતી ડીસ એ સિવાય તમે તમારી પસંદ ની ડીશ પણ અમારી સાથે કમેન્ટ માં શેર કરી શકો છો અમે એ પણ બનાવની કોસીસ કરીશુ. તો ચાલો આપડે ભેગા મળી ને કંઈક અલગ કરવાની કોસીસ કરવી અને રોજિંદી જવાબદારી ને થોડી બાજુ માં મૂકી ને દુનિયા ને એક નવી દિશા તરફ લઇ જવી. મિત્રો અમે આશા રાખીયે છીએ કે તમે અમને જરૂર સપોર્ટ કરશો તમે પણ અમારી જેમ કંઈક અલગ કરવા ઇચ્છતા હોય અને તમને નવી નવી વાનગી બનાવી અને ટેસ્ટ કરવું પસંદ હોય તો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દો અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી દો જેથી અમારાં દરેક વિડિઓ ની માહિતી તમને મળતી રહે અને અમારાં દેરાણી જેઠાણી નો વાટકી વ્યવહાર તમારી સાથે બન્યો રહે. 🧆🫕🍽️🫔🧈 તી આપડે મળીયે નવા વિડિઓ માં એક નવી રેસિપી સાથે ત્યાં સુધી હસતા રહો અને તંદુરસ્ત રહો.💯 YOUR QUARIES IS HERE 👇 👇 👇 👇 👇 👇 👇 🔹Indian Food 🔹Gujrati Rasoi 🔹Derani Jethani ni Rasoi 🔹Desi Rasoi 🔹Indian Desi Food 🔹Gujrati Rasoi Chenal 🔹Gujrati Khaman Dhokla 🔹Gujrati Rasoi Chenal 🔹Gujrati Food Channel 🙏🙏ધન્યવાદ 🙏🙏