Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ravi Ahir Biradar (Gajdi) | Samvaad By Manish Ahir | Gujarati Podcast Show в хорошем качестве

Ravi Ahir Biradar (Gajdi) | Samvaad By Manish Ahir | Gujarati Podcast Show 10 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Ravi Ahir Biradar (Gajdi) | Samvaad By Manish Ahir | Gujarati Podcast Show

સાહિત્ય અને સંસ્કૃતિ એ એવા મુદ્દા છે જે સમય સાથે ભુલાતા જાય છે, નવી પેઢી નું પશ્ચિમીકરણ થતું જાય છે અને કેટલાયે લોકો ને આપની અમૂલ્ય સંસ્કૃતિ અને વારસા ની સહેજ પણ જાણકારી નથી રહી, પણ એકદમ એવુ પણ નથી કે કોઈને આ વિષય માં કોઈ જાણકારી જ નથી આજે પણ અમુક વર્ગ છે જેને આપણા અદભુત વારસા ને જીવંત રાખવા પ્રયત્નો કરી રહ્યા છે, તો એવા જ એક વ્યક્તિ ને આપણે આજે મળીશુ અને જાણીશુ એમની પાસેથી શું છે ખરેખર આપણા વારસા ની કિંમત. Ravi Ahir Biradar ને Social Media પર Follow કરો રવિ આહીર (ગજડી) :   / ravi_ahir_gajdi   Samvaad ને Social Media પર Follow કરો Instagram:   / samvaadyt   YouTube :    / @samvaadyt   Previous Podcast Ravi Ahir:    • Ravi Ahir Biradar (Gajdi) | Samvaad B...   #Biradar #raviahirgajdi #Samvaad 0:00 Highlights 0:49 Intro 1:34 બિરદાર નો સફર 2:35 બિરદાર નામ કઈ રીતે પડ્યું 5:15 Appreciation 6:19 Social Media શુકામ મૂક્યું 8:31 Come Back 11:18 કિસ્મત નો ઈશારો 12:18 બાળપણ 17:34 કોલેજ ની મજા 22:00 ગામડા અને શહેર વચ્ચે નો તફાવત 32:40 ગુજરાત ની ખરી ઓળખ 38:42 દેવાયત આપા બોદર ની ઓળખ 42:36 ગુજરાત ના બહારવટિયા 43:55 વિદેશી આક્રમણ 51:24 બાપ ની વેદના 1:00:51 પ્રેરણા 1:06:53 Social Media ના ગેરફાયદા 1:14:12 લોકો માટે પ્રેરણા Produced By: Vaidehi Raval Director - Arun Baghel Editing - Arun Baghel Managed by - Vaidehi Raval, Devendra Ram Sound Recording - Swaroop Daiya DOP - Arun Baghel, Swaroop Daiya Lights & Equipment Handling - Dhaval Rajan, Swaroop Daiya Production House: Janki Smart Learn PVT LTD.

Comments