У нас вы можете посмотреть бесплатно Pragat Thaya Prabhu - Swaminarayan Jayanti 2025 | પ્રગટ થયા પ્રભુ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Today, the master of infinite universes is lying in a cradle! At one moment, he smiles; at the next, he cries. His mother, Bhaktimata, is overjoyed, indulging the child with love. His father, Dharmadev is overflowing with joy, spreading it throughout the entire village of Chhapaiya. Sadguru Premanand Swami, with utmost devotion, has described this historic event in one of his kirtans. Let us also witness the divine play of Ghanshyam Maharaj (Bhagwan Swaminarayan) through this kirtan. Lyrics: Sadguru Premanand Swami Singer: Sadhu Madhurvadandas પ્રગટ થયા પ્રભુ ભગવાનની લીલા તો જુઓ ! અનંતકોટિ બ્રહ્માંડના નાથ આજે નાના બાળ થઈને પારણિયે પોઢ્યા છે. ઘડીકમાં હસે છે. ઘડીકમાં રડે છે. ભક્તિમાતા પણ હરખઘેલા થઈ બાળકને લાડ લડાવે છે. ધર્મદેવનો આનંદ તો આજે આખા છપૈયામાં વ્યાપી રહ્યો છે. ૨૪૪ વર્ષ પહેલાં સર્જાયેલા આ ઇતિહાસને સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ દિવ્યભાવની કલમ લઈ ભક્તિભાવના કાગળે કોતર્યો છે. ચાલો, આપણે પણ બાળપ્રભુ ઘનશ્યામ મહારાજની (ભગવાન સ્વામિનારાયણની) એ અલૌકિક ચેષ્ટાને કીર્તનના સથવારે નિહાળીએ. કવિ : સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી ગાયક : સાધુ મધુરવદનદાસ #Harijayanti #JPragatThayaPrabhu #Ghanshyam #BhagwanSwaminarayan #ShrijiMaharaj #Pramukhswamimaharaj #Mahantswamimaharaj #ShrihariJayanti #PremanandSwami #SadhuMadhurvadandas