У нас вы можете посмотреть бесплатно લગ્ન સમયે કન્યાને કરિયાવરમાં ડીગ્રી આપો. - PSI. Urvishaben Mendapara | SPSS | Surat | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સરથાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ઉર્વીશાબેન મેંદપરાએ બહેનોને આગળ આવવા અપીલ કરી હતી. સમાજે દીકરીઓને શિક્ષણ આપવા ભાર મુક્યો હતો. દીકરીને જન્મ સમયે આપણે માન-સન્માન આપીએ છીએ. તેટલું જ માન અને સહકાર તેના સપના પુરા કરવા આપવો જોઈએ. દીકરીને કન્યાદાનમાં મિલકત ઘરેણાની જગ્યાએ ભણતર એટલે કે ડીગ્રી આપી ને વળાવશો તો તેનું જીવન સુખી થશે. સ્ત્રીનું પણ સ્વપ્ન હોય છે. અરમાનો હોય છે. તેના સ્વપનને સમજવાની જરૂર હોય છે. દીકરીને સ્વમાનભેર જીવન આપો તે જ ખરૂ સ્ત્રીસશક્તિકરણ છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #womanpower #womanempowerment #police #suratpolice #education #motivation #success ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222