У нас вы можете посмотреть бесплатно 15 Sahu jagat na loko avo или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ; તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે. ૨ જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા; આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં. ૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા; સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો. ૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો; કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ. ૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે; તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો. ___________________________________________________ 15- Bhajan kervanu notaru 1 Sahu jagat na loko, avo, harkhe devna geeto gao; Teni seva karo bhave, badha tene sharane aave. 2 Jano dev che ek yahowa, aavo teno mahima jova; Aapane na potathi thaya, tena haathe chiae banya. 3 Tena loko chiye badha, ne charaana gheta sada; Stuti karta baarane peso, tena gharma avi beso. 4 Teno abhar sangha mano, tena naamne sahu vakhano; Kem k prabhu che dayalu, ne sadakal karunalu 5 Pedhi der pedhine mathe, daya karshe datar haathe Teno abhar sangha mano, tena naamne sahu vakhano.