У нас вы можете посмотреть бесплатно પેથાપુર | Pethapur Village или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
પેથાપુર | Pethapur Village પેથાપુર રજવાડું એ ભારતમાં બ્રિટીશરાજ દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીની મહીકાંઠા એજન્સી હેઠળ આવતું એક નાનું રજવાડું હતું. આ રજવાડું હાલના ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ક્ષેત્રમાં આવેલું હતું. આ સ્થાન તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. ૧૩મી સદીમાં, પેથાપુરના રાજા પેથાસિંહ શેરથા નગર પર રાજ કરતા હતા. પરમાર પેથાસિંહના મૃત્યુ પછી, પાટણની ગુજરાત સલ્તનત આ સ્થળનો યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરતી હતી. સુલતાન અહેમદ શાહે તેના પાટનગરને પાટણથી નવા શહેરમાં ખસેડવાનું નક્કી કર્યું અને અમદાવાદની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૬૦ માં, વિહરમાન મુંબઈ રાજ્યનું બે જુદા જુદા રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું. અમદાવાદ ગુજરાતની રાજધાની બન્યું. ત્યાર બાદ ભૂતકાળમાં પેથાપુર રાજ્યનો એક ભાગ રહેતી જમીન પર ગુજરાત રાજ્યની નવી રાજધાની બનાવવામાં આવી.[૪] આ રજવાડામાં રાજપૂતના વાઘેલા રાજવંશનું શાસન હતું. ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ ના દિવસે પેથાપુર રાજ્ય ૧૯૪૦ની જોડાણ યોજના સ્વીકારી વડોદરા રજવાડામાં વિલિન થનાર પ્રથમ રજવાડું બન્યું. આ રજવાડાના છેલ્લા શાસક ફતેહસિંહ હતા, તેમનો જન્મ ૩ ઑક્ટોબર ૧૮૯૫ ના દિવસે થયો હતો. તેમણે ભારતને સ્વતંત્રતા મળી ત્યાં સુધી અહીં શાસન કર્યું, ૧ મે ૧૯૪૯ના દિવસે વડોદરાએ ભારતમાં જોડાવવાનો નિર્ણય કર્યો તે સાથે આ રજવાડું પણ ભારત દેશમાં વિલિન થઈ ગયું. ગુજરાત ના ગામના Cinematic Documentary Video બનાવાનો હેતુ ગામ બહાર રહેતા / વિદેશ રહેતા લોકો સુધી ગામની યાદ પહોંચાડવા નો છે, સહયોગ બદલ આભાર, 🙏🏼 આવા વિડિઓ જોવા મારી youtube ચેનલ ને subcribe કરજો અને કરાવજો, વિડિઓ ને લાઈક અને બીજા ને શેર કરજો મને instagram માં ડાયરેક્ટ મૅસેજ કરી શકો છો Instagram ID : / dc__1985 , Facebook ID : / digvijaysinh.chavdadc