У нас вы можете посмотреть бесплатно Prem No Patang | Dinesh Thakor New Song | Nayna Thakor | Special Uttarayan New Video Song 2024 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Jhankar Music Gujarati HD Presents - Prem No Patang | Dinesh Thakor New Song | Nayna Thakor | Special Uttarayan New Video Song 2024 @JhankarMusicGujaratiHD આ ઉત્તરાયણ તહેવાર સ્પેશિયલ તમારા માટે નવું લવ વિડીયો ગીત લઈને આવ્યા છે " પ્રેમનો પતંગ" દિનેશ ઠાકોર, નયના ઠાકોર જે તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે.❤️ Audio & Video Credits : Song : Prem No Patang Singer : Dinesh Thakor, Nayna Thakor Star Cast : Dinesh Thakor, Malan Thakor Co Star Cast : Kashish Thakkar, Shangita Thakor Lyrics : Sovanji Thakor Music : Shashi Kapdiya Recording : Vraj Studio - Kalol Produce by : Mars Films Director : Naresh Patani DOP - Edit : Naresh Patani Colour DI : Naresh Patani MakeUp : Bhagyashree SP Thanks : Alkesh Abluva, Singer Bhikhal Thakor, Jagmaji Thakor, Vijayji Thakor, Ramesh Thakor (RB) Project By : Vikram Abluva Production : Mahi Production - Patan Genre : Gujarati Love Song Music Label : Jhankar Music --------------------------------------------- Lyrics : M - He Prem No Patang Ude Akashe Dilni Dori Hath (2) Janu Tu Chya Rokani Dhabe Cham Na Dekhani M - He Tara Haru Hu Chiky Layo Ne Layo Haiya Na Het Tari Benpaniyo Aai Ek Tu Na Dekhani F - He Ghar Na Kam Baki Pura Kari Ne Hu Aavu Undhiyu Mara Ghare Banvi Ne Tara Haru Lavu (2) M - He Bar Mahina Thi Vat Joto To Aaj Aai Uttrayan (2) Loko Moj Masti Kare Haji Tu Ghar Ma Fare Janu Tu Chya Rokani Dhabe Cham Na Dekhani Music F - Ho Sory Baka Kahushu Tane Thai Gayu Thodu Modu Aavija Have Mud Ma Have Firaki Hu Pakdu M - Ho Ho Vali Mari Prem Bhari Najar Janu Tari Mari Male Tane Mane Bhega Joi Balava Vala Bale F - He Fikar Nathi Duniyani Mane Prem She Tari Hare Dil Thi Badhel Pritdi Nato Dil No Tare Mare (2) M - He Aaj Gulabi Dres Ma Janu Lage Tu Beaufiful Loko Jove Dhari Dhari Janu Tu Jan Chhe Mari (2) Music F- Ho Ketala Chadaya Patang Ketala Tame kapya Satasat Kapya Patand Dori Chay Thi Laya M - Ho Ho Surti Manjo Dori Sakal Aath Layo Janu Jo Patang Aa Sitermo Kapyo F - Ho Sayba Tari Hare Me Maja Patangni Mani Agasi Aaj To Kari Uttrayan Ni Ujani (2) M - He Gamna Modhe Characha Godi Ekaj Aaje Thay (2) Tara Mara Prem Ni Vato Kare Gam Loko Vato (2) Lyrics : પ્રેમનો પતંગ - દિનેશ ઠાકોર, નયના ઠાકોર M - હે પ્રેમ નો પતંગ ઉડે આકાશે દિલની દોરી હાથ (૨) જાનુ તુ ચ્યા રોકાણી ધાબે ચમ ના દેખાણી M - હે તારા હારુ હુ ચીકી લાયો ને લાયો હૈયા ના હેત તારી બેનપણીયો આઈ એક તુ ના દેખાણી F - હે ઘર ના કામ બાકી પુરા કરી ને હુ આવુ ઉંધીયુ મારા ઘરે બનવાવી ને તારા હારુ લાવુ (૨) M - હે બાર મહિના થી વાટ જોતો તો આજ આઇ ઉત્તરાયણ (૨) લોકો મોજ મસ્તી કરે હજી તુ ઘર માં ફરે જાનુ તુ ચ્યા રોકાણી ધાબે ચમ ના દેખાણી મ્યૂઝિક ======== F - હો સોરી બકા કહુશુ તને થઈ ગયુ થોડુ મોડુ આવીજા હવે મુડ માં હવે ફિરકી હુ પકડુ M - હો હો વાલી મારી પ્રેમ ભરી નજર જાનુ તારી મારી મળે તને મને ભેગા જોઈ બળવા વાળા બળે F - હે ફિકર નથી દુનિયા મને પ્રેમ તે તારી હારે દિલ થી બાંધેલ પ્રિતડી નાતો દિલ નો તારે મારે (૨) M - હે આજ ગુલાબી ડ્રેસ માં જાનુ લાગે તુ બ્યુટીફૂલ લોકો જોવે ધારી ધારી જાનુ તુ જાન છે મારી (૨) મ્યૂઝિક ======== F - હો કેટલા ચડાયા પતંગ કેટલા તમે કાપ્યા સટાસટ કાપ્યા પતંગ દોરી ચાય થી લાયા M - હો હો સુરતી માંજો દોરી સાંકળ આઠ લાયો જાનુ જો પતંગ આ સીતેરમો કાપ્યો F - હે સાયબા તારી હારે મજા મે પતંગની માણી અગાસી આજ તો કરી ઉત્તરાયણ ની ઉજાણી (૨) M - હે ગામના મોઢે ચરચા ગોડી એક જ આજે થાય (૨) તારા મારા પ્રેમ ની વાતો કરે ગામ લોકો વાતો (૨) -------------------------------------------------- @𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 / @jhankarmusicgujaratihd 𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 : ►YouTube : / @jhankarmusicbhajanbhakti ►Facebook : / jhankarmusicgujarati. . ►Twitter : / music_jhankar... ►Instagram : / jhankarmusicgujarati. . #premnopatang #dineshthakor #naynathakor #jhankarmusicgujaratihd #uttarayanspecialsong #newgujaratisong #newgujarativideosong #uttarayansongs2024 #makarsankranti2024 #happyuttarayan Makarsankranti 2024 Uttarayan 2024 Prem No Patang Dinesh Thakor, Nayna Thakor Dineshthakor New Song Premno Patang New Song Dinesh Thakor 2024 Dinesh Thakor Song Prem No Patang Premno Patang Song Dinesh Thakor Prem No Patang Nayna Thakor New Song New Song Nayna Thakor 2024 Nayna Thakor Song Prem No Patang Uttarayan Special Video Song Dinesh Thakor, Nayna Thakor JHANKAR MUSIC GUJARATI HD LIKE | SHARE | COMMENT | SUBSCRIBE Thanks for watching