У нас вы можете посмотреть бесплатно Shri Parshottam Rupala and Shri Jitu Daad Gadhvi: Episode 22, Part 1 MOJE DARIYA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાતી સાહિત્યજગત સાથે જે ઘરોબો રાખતા હોય એમને કવિ પદ્મ શ્રી દાદબાપુનો પરિચય આપવાની જરૂર જ નથી. તેઓ ગુજરાતી લોકસાહિત્યના એક મહાન કવિ અને ગાયક હતા. તેમના ગીતો અને કવિતાઓ ગુજરાતી સંસ્કૃતિ અને લોકજીવનને પ્રતિબિંબિત કરે છે. કવિ પદ્મ શ્રી દાદબાપુના ચિરંજીવ કાવ્યો લોકમાનસમાં સદાય જીવંત છે! તેમણે લોકગીતો, ભજનો, દુહાઓ અને અન્ય લોકપ્રિય સ્વરૂપોમાં અસંખ્ય રચનાઓ કરી છે, જે લોકોના હૃદયને સ્પર્શે છે અને જે આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની ગયા છે. ‘કાળજા કેરો કટકો ગવાય’ એટલે કવિ પદ્મ શ્રી દાદબાપુની યાદ આવ્યા વગર રહે નહીં. કેટલાંય એવા કાવ્યો કે જે લોક જીભે રમે છે જેમ કે ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…’! કવિ પદ્મ શ્રી દાદબાપુ ગુજરાતી લોકસાહિત્યના એક એવા કવિ હતા જેમણે પ્રકૃતિને પોતાની કવિતાઓના માધ્યમથી લાડ લડાવ્યા છે. તેઓ પ્રકૃતિના દરેક તત્ત્વોને પોતાની કવિતાઓમાં જીવંત કરી દેતા હતા. આવા મહાન કવિનો પરિચય જ્યારે એમના દીકરાના મુખે સાંભળવા મળે એ લહાવો જ કંઇક અનેરો છે! તો ચાલો શ્રી જીતુ દાદ ગઢવી અને શ્રી પરશોત્તમ રૂપાલા સાથેના એપિસોડમાં એ લહાવો મેળવીએ! @ParshottamRupala @MojeDariya_ParshottamRupala @JituDaadGadhviofficial ……………………….. "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!" : પરશોત્તમ રૂપાલા તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે! #mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratliterarygems #gujaratistories #literarylegacy #jitudaadgadhavi Credits : Production and Post Production Travrse Media Editor Munaf Luhar DI - Mehul Prajapati DOP - Mehul Prajapati Cinematographer - Hritik Sharma, Rahul Prajapati Subtitles - Jina Patel Thumbnail and Graphic Design Travrse media Lights - Mehul Prajapati Sound - The Tree House Studio Music - Rachintan Team Travrse Media Abhishek Gupta - Partner Shilvee Dave - Partner Design Team Kripa Jhaveri - Design Lead Sneha Bhanushali - Graphic Designer Harsh Ahir - Motion Graphic Designer Nilkanth Sudani - Video Editor Hardik Modhavadia - Video Editor Rachana Oza - Graphic Designer Karishma Panchal - Graphic Designer Key Account Managers Anjali Mashiyava Vruddhi Shah Shreya Chaturvedi ...................................... Special Thanks : Jigar Rupala, Adira Farm for location courtesy and hospitality And Team Moje Dariya : Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!