Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | સંત ધીરા ભગત | Sant Dhira Bhagat | કીર્તિદા શાહ | Kirtida Shah в хорошем качестве

સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | સંત ધીરા ભગત | Sant Dhira Bhagat | કીર્તિદા શાહ | Kirtida Shah 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv | સંત ધીરા ભગત | Sant Dhira Bhagat | કીર્તિદા શાહ | Kirtida Shah

તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'સંત સાહિત્યપર્વ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સંત સાહિત્યપર્વ'ના ચોથા દિવસે તા.૦૪ જાન્યુઆરી, ૨૦૨૫, શનિવારના રોજ સંત 'ધીરો ભગત' વિશે કીર્તિદા શાહે મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication (Manish Pathak) MO-09825046684. E-mail : omcomunicat­[email protected] ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ   સંસ્કૃતપર્વ વાગ્માધુરી :    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit par...   શબ્દજયોતિ :    • શબ્દજયોતિ | Shabad Jyoti   સાહિત્ય પંચામૃત :    • સાહિત્ય પંચામૃત   પુસ્તક પરિચય     • પુસ્તક પરિચય | Pustak Parichay   ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી   વિશ્વ દિન :    • વિશ્વ દિન  | World Day | Vishva Divas   કવિસંમેલન :    • કવિસંમેલન | Kavi Sammelan   ધીરુ પરીખ | Dhiru Parikh    • ધીરુ પરીખ | Dhiru Parikh   પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv    • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit...   શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021   મનીષ પાઠક'શ્વેત' :    • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet   શબ્દસંપદા | Shabad Sampada    • શબ્દસંપદા | Shabad Sampada   સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv    • સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv  

Comments