У нас вы можете посмотреть бесплатно વેબસંકુલના વિદ્યાર્થી ફોરેસ્ટમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ | Gujarat Forest Bharti | WebSankul или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કોન્સ્ટેબલમાં 2 માર્ક્સથી Fail, Restart કર્યું અને ફોરેસ્ટમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ પરિણામ.. | WebSankul ઘણા વિદ્યાર્થીઓ પહેલી-બીજી પરીક્ષામાં કોઈ ચૂક થઈ જાય અને Fail થઈ જાય છે.. એટલે પોતાના મગજમાં એવું ઉતારી દે કે હવે હું પાસ નહીં થાવ.. એમ વિચારીને પોતાના તમામ હથિયાર મૂકી દે છે.. અને અલગ દિશામાં આગળ વધી જાય છે જેમ કે પ્રાઈવેટ નોકરી.. આનાથી તકલીફ એક જ છે કે તમે જે અત્યાર સુધી તમે જે તૈયારી કરી, મહેનત કરી એ સીધી જ શૂન્ય થઈ જશે.. એટલે આવું કરતાં પહેલા પોતાની જાતને એક વધુ ચાન્સ આપો.. તેનું બેસ્ટ ઉદાહરણ આપણે અહિયાં જોવાનું છે કે વેબસંકુલના વિદ્યાર્થી ઇન્દ્રજીતસિંહ કોન્સ્ટેબલમાં 2 માર્ક્સથી Fail થયા, Restart કર્યું અને ફોરેસ્ટમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ પરિણામ સાથે પાસ થયા છે. 📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન? ➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન, ➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના 4600+ HD Quality વીડિયો લેકચર્સ, ➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ ટેસ્ટ તેમજ રેન્ક સાથેનું એનાલિસીસ, ➡️ આ ઉપરાંત દરરોજ 50 માર્ક્સની ટેસ્ટ તો ખરી જ !!! ➡️ અહીં આપેલ મહત્વના વિષયોમાં એકથી વધુ વિષય નિષ્ણાત દ્વારા લેકચર્સ :- • ગુજરાતી વ્યાકરણ • અંગ્રેજી વ્યાકરણ • • ગણિત • રિઝનીંગ • બંધારણ • ઇતિહાસ • • સામાન્ય વિજ્ઞાન • સાંસ્કૃતિક વારસો • ➡️ GPSC Online - WebSankul એટલે સૌથી ઓછા દરે સ્પર્ધાત્મક પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરાવતી સંસ્થા. 📲 We are Social. Follow us on your favorite social media sites :- 1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp 2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus 3) Telegram : https://telegram.dog/GPSC_Online_app 4) Instagram : https://bit.ly/websankul_insta 5) Facebook : http://bit.ly/Websankul_facebook 6) Website : https://websankul.org/ 7) Twitter : / websankuloffice 👉 SSC, Banking By WebSankul YouTube Channel Link : / sscbankingbywebsankul 📲 Application HelpLine Numbers : 1) 7777991357 2) 6358289897 3) 7777991352 4) 9054522779 5) 7777991367 6) 6356239165 7) 9054522775