У нас вы можете посмотреть бесплатно 374 - Anand ur chhe re mujane maliyo taarana или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
૩૭૪ - આનંદના કારણો ટેક: આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર; મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર. ૧ ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ; દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ. આનંદ. ૨ પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ; જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ આનંદ. ૩ દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ; રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ. આનંદ. ૪ પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર; સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર. આનંદ. ૫ ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ; થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ. આનંદ ૬ સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ; પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ. આનંદ. ૭ અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ; સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ. આનંદ. 374 - Aanandana Kaarano Tek: Anand ur chhe re mujane maliyo taaranahaar; Maara naathani re karuna thai chhe aparanpaar. 1 Bhavasagarmaa re maaru naav thayo te naath; Deetho doobato re prabhauye jhaalyo maaro haath. Anand. 2 Paap nivaariyaa re prabhauye muj par aani re'm; Jeevan aapiyu re prabhauye muj par raakhi prem Anand. 3 Dev dayaaluye re mujane kariyo teno baal; Raakhe premathi re e to nit maari sambhaal. Anand. 4 Prabhauye aapiyo re mujane aaditano shubh vaar; Sevaabhaktina re aapya dhaara raakhi pyaar. Anand. 5 Granth deedho mane re te to muj ajavaala maat; Thaeene bhomiyo re e to dekhaade chhe vaat. Anand 6 Svargi vaatamaa re maaro kevo rudo saath; Preeti dorashe re mujane hete maaro naath. Anand. 7 Ante aapashe re mujane swargbhuvanmaa vaas; Svargi dhaamamaa re Isu maaro chhe ullaas. Anand.