У нас вы можете посмотреть бесплатно Ashtapad Giri Ne Vandana или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Song : || અષ્ટાપદ ગિરિ ને વંદના || Lyrics : Traditional Composed & vocal : Ashish Mehta Tabla : Parth Tripathi Dholak : Gopal Brahmbhatt Percussion : Bhavesh Thaker Keyboard : Yesha Patel Flute : Shreyas Dave Shehnai : Rajendra salunke Chorus : Foram Parikh, Manisha dabhi, mauli shah Mix & Master : Shiv શ્રી અષ્ટાપદગિરિ વંદના" નરનારી જે નિજ શક્તિથી આ તીર્થની યાત્રા કરે, તે તેજ ભવમાં શાશ્વતની નિર્વાણ સંપત્તિ વરે; શ્રી વર્ધમાન જિનેશ્વરે એવી દીધી છે દેશના, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… શ્રી સિદ્ધગિરિથી પાંચ લાખ કીલોમીટર જે દૂર છે, આ તીર્થ માટે હૃદયમાં સંવેદના ભરપૂર છે; બસ ! આઠ યોજન દૂર છે જે તીર્થ વિનીતાનગરથી, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… શ્રી આદિનાથ જિનેશ્વરે આપી હતી જ્યાં દેશના, જે તીર્થ પર સંયમ લહે અઠ્ઠાણું પુત્રો જિન તણાં; સુંદરી સતી પામે અહિ સંયમ જીવનની સ્પર્શના, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… શ્રી આદિનાથ જિનેન્દ્ર જ્યાં અનશન કરી સિદ્ધિ તરે, નવ્વાણુ પુત્રો આઠ પૌત્રો મોક્ષમાં જ્યાં સંચરે; દશ સહસ્ત્ર મુનિઓ જ્યાં પ્રભુ સાથ અનશન આચરે, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… વિસ્તૃત છે યોજન સુધી ને અર્ધયોજન પૃથુલ છે, ઉંચુ વળી ત્રણ કોશ છે, જિનભવન જ્યાં એવુ વસે; જે તીર્થના જિનભવનનું 'શ્રી સિંહનિષદ્યા' નામ છે, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના.. આ તીર્થને સ્થાપ્યાં પછી ચક્રી શ્રી ભરત નરેશ્વરે, એકેક યોજનનાં કર્યાં સોપાન આઠ ગિરિ વિશે, એથી થયું ગિરિનામ જે, છન્નુ કિલોમીટર ઉંચો, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… જયવંત રહેશે જે ગિરિ કલિકાળની સીમા સુધી, આ તીર્થને નમનારની ક્ષય પામતી આફત બધી; આ તીર્થનું દર્શન મળો એવી કરું અભ્યર્થના, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… શ્રી સગરચક્રીરાજનાં સાંઈઠ સહસ અપત્ય જ્યાં, આવ્યાં અને ગંગા નદીને દંડથી લાવ્યાં અહા !; એ તીર્થ ભક્તો શહીદ થઈ સ્વર્ગે પધાર્યા બારમાં, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… રાવણ અને મંદોદરી જે તીર્થની યાત્રા કરે, દમયંતી જ્યાં ચોવીસ જિનને રત્નના તિલક ધરે; વાલીમુનિ જે તીર્થ પર કૈવલ્ય લક્ષ્મી પામતાં, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના… ચંપાપુરીમાં વીરપ્રભુની દેશનાને સાંભળી, ગૌતમ ગુરુએ જે ગિરિની સ્પર્શના ભાવે કરી; ગુણચંદ્રગણી એમ વર્ણવે 'મહાવીરચરિય' ગ્રંથમાં, એવા શ્રી અષ્ટાપદગિરિને કોટી કોટી વંદના...