У нас вы можете посмотреть бесплатно Astrology Mistakes You're Making and How to Fix Them Fast! | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#astrology #jyotish #tips કહેવામાં આવે છે કે આપણો જન્મ થાય ત્યારથી જ આપણે સાથે ભાગ્ય લખાવીને આવીએ છે, તો શું આ હકીકત છે? મંગળનો પ્રકોપ ને શનિનો પ્રભાવ ને લક્ષ્મીયોગ આવતા થતી ધનપ્રાપ્તિ આ બધા જ્યોતિષશાસ્ત્રમાં શું અર્થ ધરાવે છે?, કુંડળીનું આપણા જીવનમાં શું મહત્વ છે?, કઈ ભૂલો આપણે ન કરવી જોઈએ અને કઈ વસ્તુઓનું અચૂક ધ્યાન રાખવું જોઈએ? આ બધું જ જાણો જલસોના Astrology પરના વિશિષ્ટ સંવાદમાં જેમાં જ્યોતિષશાસ્ત્રના Specialist શૈલેન્દ્રસિંહ વાઘેલા 'બાપુ' સાથે વાત થઇ છે. આ સંપૂર્ણ પોડકાસ્ટ જોયા બાદ ચોક્કસથી તમારા અનેક પ્રશ્નોનો ઉકેલ તમને જણાશે. તો જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YT Channel પર. Learn about common astrology mistakes you might be making and how to fix them quickly in this episode of Jalso Podcasts by @BapusWorld! Listen now to improve your astrological knowledge. A conversation between Naishadh Purani ( @nnaishadh ) & Shailendrasinh Vaghela 'Bapu'. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 03:46 - શું આપણી કુંડળીમાં જ આપણી આખી જીવન-કથાનો બોધ છે? 10:30 - શું એક સમયે જ જન્મેલા લોકો સમાન ભવિષ્ય, સમાન કુંડળી ધરાવે છે? 14:00 - ગ્રહોની અસર કઈ રીતે થાય છે? શું ગણિત હોય છે Astrology માં? 19:00 - જ્યોતિષશાસ્ત્રમાં આવતા લગ્ન તેમજ અન્ય વપરાતા શબ્દોનો અર્થ શું? 26:15 - 'મંગળ', 'શનિ', 'રાહુ' અને 'કેતુ' ગ્રહોની અસર અને કઈ રીતે તેમની ખરાબ અસરને દૂર કરી શકાય? 46:40 - Astrology માં વીંટીઓ તેમજ અલગ અલગ નંગનું શું મહત્વ હોય છે? 54:18 - 'રાહુ' ની સારી અને ખરાબ અસરો 58:00 - કયા કયા યોગ હોય છે અને તેની શું શું અસર હોય છે? 01:03:30 - 'કાલ સર્પદોષ' એટલે શું અને તેના ઉપાયો 01:14:10 - 'રુદ્રાક્ષ' વિષેની માન્યતાઓ 01:20:00 - 'પિતૃદોષ' એટલે શું અને તેના ઉપાયો 01:28:30 - માળા કઈ રીતે ફેરવવી જોઈએ? 01:32:00 - કર્મ મોટું છે કે કિસ્મત? #gujarati #podcast #jalso #astrology #jyotish #astrologer