У нас вы можете посмотреть бесплатно ગાયના દૂધનું મહત્વ | Cow vs Buffalo Milk - Gopal Sutariya (Bansi Gir Gaushala) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#gircow #cow #farming આપણા દેશમાં ગાય એક એવું પ્રાણી છે જેનો મહિમા વેદથી લઈને મોટા મોટા શાસ્ત્રનાં ગ્રંથો, પુરાણોમાં વર્ણવાયો છે. 'ગાવો વિશ્વસસ્ય માતર' એમ વેદનાં સૂત્રથી ગાયનું મૂલ્ય સમજી શકાય છે. ગો સંવર્ધન, ગો પાલન અને ખેતી કેવી રીતે કરવું જોઈએ અને કેવું હોવું જોઈએ આ બંને પ્રશ્નોનાં જવાબ બંસી ગીર ગૌ શાળાનાં સંસ્થાપક ગોપાલ સુતરીયા આ પોડકાસ્ટમાં વિસ્તારથી સમજાવે છે. ગોપાલન કેમ જરુરી છે? ગાય અને ભેંસનાં દૂધમાં શું ફેર છે? ગોબર અને ગોમૂત્રનાં અદ્ભુત ફાયદોઓ અને ગોકૃષિ એ કેવી રીતે એક શુદ્ધ, સફળ વ્યવસાય બની શકે તે જાણો આ સંવાદમાં. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 05:15 - 'ગોપાલન' કેમ જરૂરી છે? 07:30 - 'ગોપાલન' ના નીતિ-નિયમો 11:58 - સામાન્ય રીતે થતા ગોપાલનમાં કઈ કઈ ભૂલો થતી હોય છે? 22:05 - શું માત્ર દૂધ માટે જ ગાય રાખવી જોઈએ? ગાયના દૂધ વિષેની માન્યતાઓ ગાયના દૂધ વિષે 31:20 - ગાય દોહવાના નિયમો 37:00 - ગાયના દૂધ અને ભેંસના દૂધમાં મુખ્ય તફાવત શું છે? 41:10 - 'ગોચર' ની વ્યવસ્થા અને ગાયના ખોરાકમાં શું ધ્યાન રાખવું 48:50 - ગાયોને રાખવા માટેનું આદર્શ બાંધકામ શું હોય શકે? 53:20 - રખડતી ગાયોનો કોઈ ઉપાય ખરો? 59:00 - ખરેખર ગાયો થકી પુન્ય કઈ રીતે કમાવવું અને શહેરમાં રહીને કઈ રીતે ધ્યાન રાખવું? 01:02:00 - દેશી અને વિદેશી ગાયોના તફાવત વિષે તેમજ ગાયોના પ્રકારો વિષે 01:08:00 - કતલખાનામાં થતા ગાયોના વ્યવસાય જેવી કરુણ ઘટના કઈ રીતે રોકવી 01:09:00 - ગોમૂત્ર અને ગોબરના પરોપકાર વિષે 01:21:00 - ગાયમાં રહેલી સૂર્યકેતુ નાડી વિષે 01:24:00 - ગોસંસ્કૃતિ અને ગોકૃષિ વિષે 01:30:00 - ગાયમાં વસતા દેવી-દેવતાઓ વિષે #gujarati #podcast #bestpodcasts #cow #ayurveda #gaay