У нас вы можете посмотреть бесплатно Conversation with Jashwant Gangani | Writer, Director | (Jalso Special) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#gujarati #gujaratimovie #interview ગુજરાતી સિનેમાની નોખી જ આભા ઉભી કરનાર, ગુજરાતી સિનેમાને એક અમર કહી શકાય એવી ફિલ્મ આપનારા દિગ્દર્શક એટલે જશવંત ગાંગાણી. આ ફિલ્મનું નામ છે - 'મૈયરમાં મનડું નથી લાગતું'. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતની સુપરહિટ ફિલ્મ છે.આ ફિલ્મનાં ડિરેક્ટર એટલે જશવંત ગાંગાણી. જશવંત ગાંગાણી ફિલ્મ ડિરેકટર સાથે સાથે કવિ, લેખક, મ્યુઝિક કમ્પોઝર, ગીતકાર છે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં તેમને ગીતો લખ્યાં છે અને તેની ધૂનો તૈયાર કરી છે. વીર બાવાવાળો, મન સાયબાની મેડીએ, મૈયરમાં મનડું નથી લાગતું જેવી અદ્ભુત ફિલ્મોનું તેમને દિગ્દર્શન કર્યું છે. પોતાને મળેલ આ પ્રતિભા, કળાને તેઓ GODGIFT માને છે. આવ અનુભવી, વરિષ્ઠ દિગદર્શક સાથેનો આ સંવાદ તમને ગુજરાતી સિનેમાનાં ૨૦૦૦ નાં દોરમાં પાછો લઇ જશે. ગુજરાતનાં જૂનાં ફિલ્મ સ્ટૂડિયો અને ખાસ તો હિતેનકુમાર સાહેબ, હિતુ કનોડિયા, રોમા માણેક અને હિન્દી ફિલ્મ જગતનાં દિગ્દર્શકો સાથેના તેમનાં અનુભવો સાંભળવાની મજા પડશે. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com 00:00 - Introduction 02:40 - 'મૈયરમાં મનડું નથી લાગતું' ફિલ્મ આટલી સફળ કઈ રીતે થઇ? 12:20 - ગુજરાતી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મોથી 90's માં દૂર જઈ રહ્યા હતા તેવું અનુભવ્યું હતું? 17:30 - તમે ગુજરાતી ફિલ્મોમાં અદ્ભુત અને વિશાળ સેટના ઉપયોગની પ્રથા શરુ કરી, તે ફિલ્મો વિષે 24:32 - શું તમને લાગે છે કે ગુજરાતીઓ એ માત્ર પારીવારિક અને કૌટુંબિક ફિલ્મો જોવા માટે ટેવાયેલા છે? 27:20 - અર્બન અને રૂરલ ફિલ્મો વિષે 29:48 - ગુજરાતી લોકોનો ફિલ્મો પ્રત્યે શું અભિગમ છે? 32:26 - આપણે ગુજરાતી ફિલ્મમેકર્સ ક્યાં ચૂકી ગયા છે? 33:38 - તમે નવા ફિલ્મમેકર્સને શું સલાહ આપો? 39:40 - શું તમને એવું લાગે છે કે આજના લોકો ને આ પારિવારિક ફિલ્મો જોવી નથી? 46:10 - હિતેન કુમાર અને ગૌરાંગ વ્યાસ સાથે ફિલ્મમાં કામ કરવાનો અનુભવ 50:00 - ગુજરાતી ફિલ્મોનો એ જૂનો દોર કેવો હતો? 54:45 - શું બહુ યાદ આવે એ સમયમાંથી? 01:00:42 - વડોદરા અને હાલોલનાં જૂનાં ફિલ્મ સ્ટુડીઓ વિશે જણાવો 01:03:25 - વર્તમાન ગુજરાતી ફિલ્મો અને અભિનેતાઓ વિષે 01:13:27 - તમને સૌથી વધુ શું કરવું ગમે છે? #cinema #film #gujarat #gujarati #podcast #interview #director